ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ શબ્દનો સમાસ ઓળખાવો. આબરૂ મધ્યમપદલોપી બહુવ્રીહી અવ્યવીભાવ તત્પુરુષ મધ્યમપદલોપી બહુવ્રીહી અવ્યવીભાવ તત્પુરુષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ વાક્યમાંથી 'નિપાત' શોધીને લખો.ટાઈમ ટેબલ પ્રમાણે ટ્રેન પણ ચાલતી નથી. પ્રમાણે ટ્રેન પણ નથી પ્રમાણે ટ્રેન પણ નથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સાચી જોડણી લખો. -"પુતળુ" પૂતળૂ પૂતળું પુતળું પૂતળુ પૂતળૂ પૂતળું પુતળું પૂતળુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના શબ્દના સાચી રીતે છૂટા પાડેલા સ્વર-વ્યંજનો (ધ્વનિ શ્રેણી) વિકલ્પમાંથી શોધો. પ્રત્યક્ષ પ્ + ર્ + અ + ત્ + ય્ + આ + ષ્ + ક્ + આ પ્ + ર્ + આ + ય્ + ત્ + અ + ષ્ + ક્ + અ પ્ + ર્ + અ + ત્ + ય્ + આ + સ્ + ક્ + અ પ્ + ર્ + અ + ત્ + ય્ + અ + ક્ + ષ્ + અ પ્ + ર્ + અ + ત્ + ય્ + આ + ષ્ + ક્ + આ પ્ + ર્ + આ + ય્ + ત્ + અ + ષ્ + ક્ + અ પ્ + ર્ + અ + ત્ + ય્ + આ + સ્ + ક્ + અ પ્ + ર્ + અ + ત્ + ય્ + અ + ક્ + ષ્ + અ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) હું જીવું આજ આ માતકેરી કૃપાએ. -રેખાંકિત પદ શું છે ? નામયોગી કેવળપ્રયોગી સંજ્ઞા કૃદંત નામયોગી કેવળપ્રયોગી સંજ્ઞા કૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'જુગુપ્સા' શબ્દનો પર્યાયવાચી શબ્દ જણાવો. પ્રાપ્તિ જિજ્ઞાસા જાગૃતિ અણગમો પ્રાપ્તિ જિજ્ઞાસા જાગૃતિ અણગમો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP