GPSC PI Prelim Exam Paper 03 January 2021 નીચેના પૈકી કયું / કયા વિધાન / વિધાનો ગુજરાતના દરિયા કિનારા માટે સાચું /સાચાં છે ? ભાવનગર, અમરેલી, જૂનાગઢ અને પોરબંદર જિલ્લાઓની પૂર્વીય સરહદ અરબી સમુદ્ર છે. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં વલસાડ, નવસારી, ભરૂચ અને સુરત જીલ્લાની પશ્ચિમી સરહદ અરબી સમુદ્ર છે. ભાવનગર, અમરેલી, જૂનાગઢ અને પોરબંદર જિલ્લાઓની પૂર્વીય સરહદ અરબી સમુદ્ર છે. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં વલસાડ, નવસારી, ભરૂચ અને સુરત જીલ્લાની પશ્ચિમી સરહદ અરબી સમુદ્ર છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 ગુજરાત બાબતે નીચેના પૈકી કયું/ કયા વિધાન/ વિધાનો સાચું/ સાચાં છે ? 2013 માં ગુજરાતમાં સાત નવા જિલ્લાઓ બનાવવામાં આવ્યા. આપેલ બંને NITI આયોગે મોરબી અને નર્મદાને સૌથી પછાત જિલ્લાઓ તરીકે નિયત કર્યા છે. આપેલ પૈકી કોઇ નહી 2013 માં ગુજરાતમાં સાત નવા જિલ્લાઓ બનાવવામાં આવ્યા. આપેલ બંને NITI આયોગે મોરબી અને નર્મદાને સૌથી પછાત જિલ્લાઓ તરીકે નિયત કર્યા છે. આપેલ પૈકી કોઇ નહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 ___ ભગતનું ગામ તરીકે જાણીતું છે ? દાંતા હાજીપીર અંજાર સાયલા દાંતા હાજીપીર અંજાર સાયલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 નીચેના પૈકી કોણ અષ્ટછાપ કવિ છે ? નંદદાસ સુંદરદાસ નિશ્ચલદાસ ગુરુદાસ નંદદાસ સુંદરદાસ નિશ્ચલદાસ ગુરુદાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 નીચેના પૈકી કયા રાજાએ ગિરનાર પાસેના સુદર્શન તળાવનું સમારકામ કરાવ્યું ? કુમારગુપ્ત-I સમુદ્રગુપ્ત ચંદ્રગુપ્ત-II સ્કંદગુપ્ત કુમારગુપ્ત-I સમુદ્રગુપ્ત ચંદ્રગુપ્ત-II સ્કંદગુપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 45 વિદ્યાર્થીઓના એક વર્ગમાં, છોકરાઓ અને છોકરીઓની સંખ્યાનો ગુણોત્તર 5:4 છે. છોકરાઓની સરેરાશ ઉંમર વર્ષ અને છોકરીઓની સરેરાશ ઉંમર 22.5 વર્ષ છે. વર્ગની સરેરાશ ઉંમર કેટલી થશે ? 30 વર્ષ 34 વર્ષ આપેલ પૈકી એક પણ નહીં 32 વર્ષ 30 વર્ષ 34 વર્ષ આપેલ પૈકી એક પણ નહીં 32 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP