GPSC PI Prelim Exam Paper 03 January 2021
નીચેના પૈકી કયા વિધાનો એ વિધાન પરિષદની સંખ્યા અને રચના બાબતે સાચાં છે ? 1. વિધાન પરિષદના સભ્યોની કુલ સંખ્યા તો રાજ્યની વિધાનસભાના સભ્યોની કુલ સંખ્યાના એક તૃતીયાંશ કરતાં વધુ રહેશે નહીં. 2. વિધાન પરિષદના સભ્યોની કુલ સંખ્યા ઓછામાં ઓછી 40ની રહેશે. 3. વિધાન પરિષદના કુલ સભ્યોમાંથી 4/6 (ચાર છ ક્રમાંશ)સભ્યો પરોક્ષ રીતે ચૂંટાયેલા હોય છે.
GPSC PI Prelim Exam Paper 03 January 2021
નીચેની વિગતોનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરો અને નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર આપો. એક સાંકેતિક ભાષામાં, 'speak nicely to all' નો સંકેત "ka cu ma he" 'all are like us' નો સંકેત "sifo he to" 'teach us lesson nicely' નો સંકેત "po ma fo re" 'lesson like all humans' નો સંકેત "he re gusi" છે. 'humans teach' માટેનો સંકેત કયો હશે ?
GPSC PI Prelim Exam Paper 03 January 2021
ખનીજ કાયદા (સુધારણા) વિધેયક, 2020 બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. આ વિધેયક દ્વારા કોલસા ક્ષેત્ર સંપૂર્ણ પણે વાણિજ્યિક ખાણ કામ કરવા માટે ખુલ્લું મુકાયું. 2. તે કોલસા ખાણની હરાજીમાં અંતિમ વપરાશના નિયંત્રણોને દૂર કરવાનો ઇરાદો ધરાવે છે. 3. હાલમાં ભારતીય ક્ષેત્રમાં 100% FDI મંજૂર કરવામાં આવે છે.
GPSC PI Prelim Exam Paper 03 January 2021
ભારતીય બેન્કિંગ વ્યવસ્થાના સંદર્ભે નીચેના પૈકી કયા ક્ષેત્રો અગ્રતા ક્ષેત્ર ધિરાણ (Priority Sector Lending) હેઠળ આવે છે ? i. પુનઃપ્રાપ્ય ઉર્જા (Renewable Energy) ii. આવાસ (Housing) iii. સૂક્ષ્મ, નાના અને મધ્યમ કક્ષાના સાહસો (micro, small and medium enterprises) iv. સામાજિક આંતર માળખું (Social infrastructure)