સામાન્ય વિજ્ઞાન (General Science)
લોખંડ, તાંબુ, જસત ખનિજો ક્યા પ્રકારના ખડકોમાંથી મળે છે ?

રૂપાંતરિત ખડકો
આપેલ તમામ
અગ્નિકૃત ખડકો
પ્રસ્તર ખડકો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
આંતરરાષ્ટ્રીય માપ મુજબ કોમ્પેક્ટ ડીશના કદ માપ નક્કી થયેલા છે. આના સંદર્ભમાં કયો વિકલ્પ સાચો નથી ?

ડિસ્કનો દરેક ગોબો 100 નેનોમીટર ઊંડો હોવો જોઈએ.
બે ટ્રેક વચ્ચે 1.8 માઈક્રોમીટરનું અંતર હોવું જોઈએ.
ડિસ્ક 12 સેન્ટીમીટર વ્યાસની, 1.2 મીલીમીટર જાડી અને 16 ગ્રામની હોવી જોઈએ.
ડિસ્કનો દરેક ગોબો 500 નેનોમીટર પહોળો હોવો જોઈએ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
થ્રેશિંગ મશીનનો ઉપયોગ ક્યાં થાય છે ?

ત્રણેય કામ માટે
અનાજના ડૂંડામાંથી દાણા છૂટા પાડવા
ખેતર ખેડવા
દાણા વાવવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP