Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District એક માણસ પાસે કેટલીક ગાય અને મરઘી છે, તેમનો કુલ સરવાળો 48 છે, અને તેમના પગની કુલ સંખ્યા 140 છે, તો મરઘીની સંખ્યા કેટલી હશે ? 24 22 26 23 24 22 26 23 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District 'સુંદરમ્' ઉપનામ ધરાવનાર સાહિત્યકારની અટક શું છે ? લુહાર ત્રિવેદી સુથાર ઠાકર લુહાર ત્રિવેદી સુથાર ઠાકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District The nearest meaning of ‘by far’... more than very near very far less more than very near very far less ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District મનીષા- શબ્દનો અર્થ શો થશે ? સફળતા ઈચ્છા ભાવના વિશ્વાસ સફળતા ઈચ્છા ભાવના વિશ્વાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District કોને 'ગણિતશાસ્ત્રના પિતા' તરીકે ઓળખવામાં આવતા હતા ? વરાહમિહિરને બ્રહ્મગુપ્તને આર્યભટ્ટને ભાસ્કરાચાર્યને વરાહમિહિરને બ્રહ્મગુપ્તને આર્યભટ્ટને ભાસ્કરાચાર્યને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District સ્તૂપના અંડાકાર ભાગની ટોચની ચારે બાજુએ આવેલી રેલીંગ (વાડી)ને શું કહે છે ? શર્મિકા હર્મિકા ધર્મિકા બર્મિકા શર્મિકા હર્મિકા ધર્મિકા બર્મિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP