Talati Practice MCQ Part - 5 48 મીટર લાંબા અને 3.52 મી પહોળાઈ ધરાવતા ભોંયતળીયા પર વધુમાં વધુ ક્ષેત્રફળ ધરાવતી ચોરસ ટાઈલ્સ નાંખવી છે તો કેટલી ટાઈલ્સ જોઈએ ? 150 165 135 178 150 165 135 178 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 "કુટુંબપોથી”ની પદ્ધતિ કયા મુખ્યમંત્રીના સમયમાં દાખલ કરવામાં આવી ? અમરસિંહ ચૌધરી ઘનશ્યામભાઈ ઓઝા માધવસિંહ સોલંકી ચિમનભાઈ પટેલ અમરસિંહ ચૌધરી ઘનશ્યામભાઈ ઓઝા માધવસિંહ સોલંકી ચિમનભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 મહાગુજરાત ચળવળના પ્રણેતા ઈન્દુલાલ યાજ્ઞિકનો જન્મ કયા થયો હતો ? નડિયાદ માતર આણંદ ખેડા નડિયાદ માતર આણંદ ખેડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 ‘કુકરમુંડા’ તાલુકો કયા જિલ્લામાં આવેલ છે ? તાપી વલસાડ નર્મદા સુરત તાપી વલસાડ નર્મદા સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 છંદ ઓળખાવો :- U - U / U U - / U - U / U U - / U - - / U - શિખરિણી મંદાકાન્તા પૃથ્વી શાર્દૂલવિક્રીડિત શિખરિણી મંદાકાન્તા પૃથ્વી શાર્દૂલવિક્રીડિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 ગુજરાતનું કયું શહેર પુસ્તકોની નગરી તરીકે ઓળખાય છે ? સુરત અમદાવાદ નવસારી અમરેલી સુરત અમદાવાદ નવસારી અમરેલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP