Talati Practice MCQ Part - 6
હડપ્પીય સભ્યતાનું કૃષિક્રાંતિનું મથક કયુ નગર હતું ?

મોહેં-જો-દડો
લોથલ
ધોળાવીરા
કાલિબંગાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
શબ્દસમૂહ માટે એક શબ્દ લખો : વરસાદની ઝીણી છાંટ

ફરફર
સાંબેલાધાર
પર્જન્ય
મૂશળધાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
કોની અધ્યક્ષતામાં કાબુલમાં એક સ્વતંત્ર સરકારની સ્થાપના થઈ ?

સરદાર સિંહ રાણા
રાજા મહેન્દ્રપ્રતાપસિંહ
સુભાષચંદ્ર બોઝ
રોશનસિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
કલાયતન નામની સંસ્થાની શરૂઆત કોણે કરી હતી ?

ભીખુભાઈ ભાવસાર
મૌલાબક્ષ
વૈજનાથ મિશ્ર
પંડિત ઓમકારનાથ ઠાકુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP