સામાન્ય જ્ઞાન (GK) જ્યારે કોંગ્રેસના નેતાઓએ મોન્ટેગ્યુ - ચેમ્સફોર્ડ સુધારાની ટીકા કરી ત્યારે ઘણા મવાળવાદીઓએ ___ ની રચના કરવા કોંગ્રેસ પક્ષ છોડી દીધો. સ્વરાજ પક્ષ ઇન્ડિયન લિબરલ ફેડરેશન ઈન્ડિપેન્ડ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા ઇન્ડિયન ફ્રીડમ પાર્ટી સ્વરાજ પક્ષ ઇન્ડિયન લિબરલ ફેડરેશન ઈન્ડિપેન્ડ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા ઇન્ડિયન ફ્રીડમ પાર્ટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) કયું પ્રાણી જંગલના સફાઈ કામદાર તરીકે ઓળખાય છે ? વરું જંગલી કૂતરો ઝરખ ગીધ વરું જંગલી કૂતરો ઝરખ ગીધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) વિનયચંદ્રસૂરીએ કયા ગ્રંથમાં 'પેટલાદ વગેરે 104 ગામોના સમુહ'ના વિસ્તારને 'ચરોતર' તરીકે વર્ણવ્યો હતો ? રેવંતગિરિ રાસુ કવિશિક્ષા સપ્તક્ષેત્ર રાસુ માતૃકાચઉપઈ રેવંતગિરિ રાસુ કવિશિક્ષા સપ્તક્ષેત્ર રાસુ માતૃકાચઉપઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારાતીય બંધારણના કયા અનુચ્છેદ (કલમ) દ્વારા રાજ્યો પર રાષ્ટ્રપતિ શાસન લાદી શકાય છે ? અનુચ્છેદ – 370 અનુચ્છેદ – 352 અનુચ્છેદ – 356 અનુચ્છેદ – 360 અનુચ્છેદ – 370 અનુચ્છેદ – 352 અનુચ્છેદ – 356 અનુચ્છેદ – 360 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) એટ્રોસિટી એક્ટ હેઠળના ગુનામાં સમાધાન થઈ શકે છે. આ વિધાન... સંપૂર્ણ સત્ય છે. ઉપરોક્ત પૈકી એક પણ નહીં અર્ધસત્ય છે. અસત્ય છે. સંપૂર્ણ સત્ય છે. ઉપરોક્ત પૈકી એક પણ નહીં અર્ધસત્ય છે. અસત્ય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભ્રષ્ટાચાર નાબૂદી અધિનિયમમાં કૂલ કેટલી કલમો છે ? 39 48 92 31 39 48 92 31 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP