ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'તલવારથી તેજ તારી આંખડીની ધાર છે' - કયો અલંકાર છે ? ઉપમા વ્યાજસ્તુતિ વ્યતિરેક ઉત્પ્રેક્ષા ઉપમા વ્યાજસ્તુતિ વ્યતિરેક ઉત્પ્રેક્ષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) અંતઃપુર શબ્દનો સમાનાર્થી રણવાસ મનપુર અંતરનો પ્રવાહ દિલનગર રણવાસ મનપુર અંતરનો પ્રવાહ દિલનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) મારા કંઠ માટે શરદી ___ પક્ષપાત છે. ખાલી જગ્યામાં પ્રત્યય જણાવો. ના ને નું નો ના ને નું નો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ત્યાં તો પેલી ચપળ દીસતી વાદળી જાય ચાલી' - પંક્તિનો છંદ જણાવો. અનુષ્ટુપ હરિગીત મંદાક્રાંતા શિખરિણી અનુષ્ટુપ હરિગીત મંદાક્રાંતા શિખરિણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ભૂખ્યાંજનો અને ગરીબોને સહાય અન્ન આપવું તે - શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. સદાવ્રત દાન દક્ષિણા સહાય સદાવ્રત દાન દક્ષિણા સહાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ વાક્ય માટે આપેલા વિકલ્પોમાંથી લેખનરૂઢિ અને ભાષાની દૃષ્ટિએ શુદ્ધ વાક્ય લખો.શું તમે એકલું જ જવાની નક્કી કરી છે. તમે એકલા જ જવાનું શું નક્કી કર્યું છે ? શું તમે એકલા જવાનું નક્કી કર્યું છે ? શું તમે એકલા જ જવાનું નક્કી કર્યું છે ? તમે એકલા જવાનું નક્કી કર્યું છે ? તમે એકલા જ જવાનું શું નક્કી કર્યું છે ? શું તમે એકલા જવાનું નક્કી કર્યું છે ? શું તમે એકલા જ જવાનું નક્કી કર્યું છે ? તમે એકલા જવાનું નક્કી કર્યું છે ? ANSWER DOWNLOAD GUJARATI MCQ APP