ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શબ્દકોષના ક્રમમાં ગોઠવતા સૌથી પહેલો શબ્દ કયો આવે ? ખ્વાબ ક્ષમા વીરતા સ્નેહ ખ્વાબ ક્ષમા વીરતા સ્નેહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના શબ્દો પૈકી કયો શબ્દ "સૂક્ષ્મ" નો વિરુદ્ધાર્થી છે ? સ્થૂલ જાડુ સંપૂર્ણ મોટુ સ્થૂલ જાડુ સંપૂર્ણ મોટુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી મધ્યમપદલોપી સમાસનું કયું ઉદાહરણ નથી ? સિંહાસન રેવાશંકર અધમૂઓ ભજન મંડળી સિંહાસન રેવાશંકર અધમૂઓ ભજન મંડળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘‘માત્ર એક કૂદકો મારીને બેસી જવાનું છે.’’ - રેખાંકિત નિપાતનો પ્રકાર જણાવો. પર્યાયવાચક નિપાત નથી ખાતરીવાચક સીમાવાચક પર્યાયવાચક નિપાત નથી ખાતરીવાચક સીમાવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘કોરોનાને પગલે ઘણા દેશ ભયભીત થઈ ગયા છે.' વિશેષણનો પ્રકાર ઓળખાવો. દર્શકવાચક સંબંધવાચક ગુણવાચક જથ્થાવાચક દર્શકવાચક સંબંધવાચક ગુણવાચક જથ્થાવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી સાચી જોડણીવાળો શબ્દ શોધો. પરિક્ષિત પરીક્ષિત પરીક્ષીત પરિક્ષીત પરિક્ષિત પરીક્ષિત પરીક્ષીત પરિક્ષીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP