ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'જેની ત્રણે બાજુ પાણી હોય તેવો ભૂમિ ભાગ' - માટે એક શબ્દ કયો ? ત્રિકલ્પ રણદ્વીપ અખાત દ્વીપકલ્પ ત્રિકલ્પ રણદ્વીપ અખાત દ્વીપકલ્પ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેમાંથી સાચી જોડણી કઈ છે ? મહત્વાકાંક્ષી મહત્વાકાક્ષી મહત્વકાંક્ષી મહત્વાકાક્ષી મહત્વાકાંક્ષી મહત્વાકાક્ષી મહત્વકાંક્ષી મહત્વાકાક્ષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) "લોહી ઉકળવું" રૂઢિપ્રયોગનો અર્થ શોધો. ગુસ્સે થવું માર મારવો ઝઘડો કરવો શરમ ન આવવી ગુસ્સે થવું માર મારવો ઝઘડો કરવો શરમ ન આવવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) રેખાંકિત સમાસનો પ્રકાર જણાવો.શ્રીકૃષ્ણ માટે ગિરિધર શબ્દ પણ પ્રયોજાય છે. ઉપપદ કર્મધારય દ્વિગુ તત્પુરુષ ઉપપદ કર્મધારય દ્વિગુ તત્પુરુષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ઘણુંક ઘણું તોડવું, તું ફટકાર ઘા, ઓ ભુજા' - પંક્તિનો છંદ જણાવો. પૃથ્વી હરિગીત મિશ્રોપજાતિ માલિતી પૃથ્વી હરિગીત મિશ્રોપજાતિ માલિતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સંયોજકનું કામ શું ? તમામ સાચું વર્ણો-શબ્દો-વાક્યોને જોડે વાક્ય-શબ્દો-વર્ણોની વિશેષતા દર્શાવે વાક્યો-શબ્દો-વર્ણોને છૂટા પાડે તમામ સાચું વર્ણો-શબ્દો-વાક્યોને જોડે વાક્ય-શબ્દો-વર્ણોની વિશેષતા દર્શાવે વાક્યો-શબ્દો-વર્ણોને છૂટા પાડે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP