ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આપેલ કહેવતોમાં જુદી પડતી કહેવત કઈ છે ? અધૂરો ઘડો છલકાય ખાલી ચણો વાગે ઘણો ઢમઢોલ માંહે પોલ ઊજળું એટલું દૂધ નહીં અધૂરો ઘડો છલકાય ખાલી ચણો વાગે ઘણો ઢમઢોલ માંહે પોલ ઊજળું એટલું દૂધ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના પૈકી કયો શબ્દ પાણીનો પર્યાય નથી ? સરસી ઉદક અંબુ સલિલ સરસી ઉદક અંબુ સલિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) રેખાંકિત સમાસનો પ્રકાર જણાવો.શ્રીકૃષ્ણ માટે ગિરિધર શબ્દ પણ પ્રયોજાય છે. તત્પુરુષ કર્મધારય દ્વિગુ ઉપપદ તત્પુરુષ કર્મધારય દ્વિગુ ઉપપદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સમાસ ઓળખાવો : 'મહેશ્વર' કર્મધારય દ્વિગુ ઉપપદ બહુવ્રીહી કર્મધારય દ્વિગુ ઉપપદ બહુવ્રીહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'જુગુપ્સા' શબ્દનો પર્યાયવાચી શબ્દ જણાવો. જિજ્ઞાસા જાગૃતિ પ્રાપ્તિ અણગમો જિજ્ઞાસા જાગૃતિ પ્રાપ્તિ અણગમો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સમાનાર્થી શબ્દ આપો. - ઈન્દ્ર વાસવ સુવાસવ મયંક માહીર વાસવ સુવાસવ મયંક માહીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP