ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'નવા કપડાં પહેરીને તે રૂઆબભેર ચાલ્યો' - આ વાક્યમાં 'રૂઆબબેર' શું છે ? વિશેષણ કૃદંત ક્રિયાવિશેષણ સંયોજક વિશેષણ કૃદંત ક્રિયાવિશેષણ સંયોજક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કહેવત - "સહિયારી સાસુની ઉકરડે મોંકાણ" નો અર્થ શું છે ? પીઠ પાછળ નિંદા કરવી ઘરની વાતો બીજાને કહેવી સહિયારી જવાબદારી લેતાં સૌ પાછી પાની કરે દિલની વાત જણાવવી પીઠ પાછળ નિંદા કરવી ઘરની વાતો બીજાને કહેવી સહિયારી જવાબદારી લેતાં સૌ પાછી પાની કરે દિલની વાત જણાવવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના શબ્દના સાચી રીતે છૂટા પાડેલા સ્વર-વ્યંજનો (ધ્વનિ શ્રેણી) વિકલ્પમાંથી શોધો. સાંદીપનિ સ્ + આ + દ્ + ઈ + પ્ + અ + ન + ય સ્ + અ + દ્ + ઈ + પ્ + આ + ન્ + ઈ સ્ + આં + દ્ + ય્ + ઈ + પ્ + અ + ન્ + ઈ સ્ + આં + દ્ + ઈ + પ્ + અ + ન્ + ઈ સ્ + આ + દ્ + ઈ + પ્ + અ + ન + ય સ્ + અ + દ્ + ઈ + પ્ + આ + ન્ + ઈ સ્ + આં + દ્ + ય્ + ઈ + પ્ + અ + ન્ + ઈ સ્ + આં + દ્ + ઈ + પ્ + અ + ન્ + ઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શબ્દ સમૂહ માટે એક શબ્દ શોધો. -"ચંદ્રવશી કૃરુકુળમાં જન્મેલા અર્જુનનાં પૌત્ર-" અભિમન્યુ ઘટોત્કચ યદુપતિ પરીક્ષિત અભિમન્યુ ઘટોત્કચ યદુપતિ પરીક્ષિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આપેલ શબ્દ માટે વિકલ્પોમાંથી સમાનાર્થી શબ્દ શોધો.કાનન કૂમળું વન કર્મ કાજળ કૂમળું વન કર્મ કાજળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘આકાંશાથી સાવરે પડી જવાયું.’ - આ વાક્યનું કર્મણિ વાક્ય બનાવો. આકાંશા સવારે પડી ગઈ. આકાંશાને પડવું હતું. કર્મણિ વાક્ય ન બને. આકાંશા સવારે પડશે. આકાંશા સવારે પડી ગઈ. આકાંશાને પડવું હતું. કર્મણિ વાક્ય ન બને. આકાંશા સવારે પડશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP