ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'સસ્તુ ભાડું ને સિદ્ધપુરની જાત્રા' - એટલે શું ? મર્યાદિત સાધનોથી સુંદર કામ કરવું કામ ખૂબ જ સહેલું હોવું જીવ્યા કરતાં જોયું ભલું ઓછા ખર્ચે પ્રસંગ પૂરો કરવો મર્યાદિત સાધનોથી સુંદર કામ કરવું કામ ખૂબ જ સહેલું હોવું જીવ્યા કરતાં જોયું ભલું ઓછા ખર્ચે પ્રસંગ પૂરો કરવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'પતિયાર' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો. પ્રમાણ વિશ્વાસ પતન પતિનો મિત્ર પ્રમાણ વિશ્વાસ પતન પતિનો મિત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ફેલફિતુર' શબ્દનો પર્યાયવાચી શબ્દ જણાવો. ચેનચાળા અન્યનું નાસીપાસ પ્રભાવશાળી ચેનચાળા અન્યનું નાસીપાસ પ્રભાવશાળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શબ્દસમૂહ માટે એક શબ્દ લખો : 'દાબી ન શકાય એવું.' અભિભૂત અદ્ભુત અનુસ્યૂન અદમ્ય અભિભૂત અદ્ભુત અનુસ્યૂન અદમ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વિરોધી અર્થવાળો શબ્દ લખો : કૃતજ્ઞ વિઘ્ન શત્રુઘ્ન સર્વજ્ઞ કૃતઘ્ન વિઘ્ન શત્રુઘ્ન સર્વજ્ઞ કૃતઘ્ન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ભમો ભરતખંડમાં સકળ ભોમ ખૂંદી વળી' - પંક્તિનો છંદ ઓળખાવો. પૃથ્વી શિખરિણી મનહર મંદાક્રાંતા પૃથ્વી શિખરિણી મનહર મંદાક્રાંતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP