ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) પદભ્રષ્ટ કયો સમાસ છે ? ઉપપદ દ્વિગુ તત્પુરુષ કર્મધારય ઉપપદ દ્વિગુ તત્પુરુષ કર્મધારય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની - આ પંક્તિનો છંદ ઓળખાવો. ઝૂલણાં સવૈયા હરિગીત અનુષ્ટુપ ઝૂલણાં સવૈયા હરિગીત અનુષ્ટુપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'જાળ બિછાવવી' એટલે ___ કાવતરું કરવું ખોળો પાથરવો જાળ પાથરી દેવી આવનારનું સ્વાગત કરવું કાવતરું કરવું ખોળો પાથરવો જાળ પાથરી દેવી આવનારનું સ્વાગત કરવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘વડ’ કયા પ્રકારની સંજ્ઞા છે ? જાતિવાચક વ્યક્તિવાચક દ્રવ્યવાચક સમૂહવાચક જાતિવાચક વ્યક્તિવાચક દ્રવ્યવાચક સમૂહવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી ક્રિયાવિશેષણ આવેલું હોય તેવું વાકચ પસંદ કરો. માલિકે ઘોડાને બહું દોડાવ્યો. ઘણાં મહેમાન આવ્યાં છે. ગુનેગારનું ચોક્કસ નામ જણાવો. તેનામાં ખૂબ કરુણા છે. માલિકે ઘોડાને બહું દોડાવ્યો. ઘણાં મહેમાન આવ્યાં છે. ગુનેગારનું ચોક્કસ નામ જણાવો. તેનામાં ખૂબ કરુણા છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલા વિકલ્પોમાં કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. કુરંગ સારંગ મૃગ નીલકંઠ કુરંગ સારંગ મૃગ નીલકંઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP