ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'તન્વી' નો સંધિ વિગ્રહ શું થશે ? તનુ + ઈ ત + અન્વી તનુ + વી તન્ + વી તનુ + ઈ ત + અન્વી તનુ + વી તન્ + વી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘કોરોનાને પગલે ઘણા દેશ ભયભીત થઈ ગયા છે.' વિશેષણનો પ્રકાર ઓળખાવો. ગુણવાચક જથ્થાવાચક દર્શકવાચક સંબંધવાચક ગુણવાચક જથ્થાવાચક દર્શકવાચક સંબંધવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નિપાત ઓળખાવો : 'વન તો કલ્પના સમાન બની જશે.' તો સમાન કલ્પના વન તો સમાન કલ્પના વન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ વાક્યમાં રેખાંકિત શબ્દનો કૃદંતનો પ્રકાર જણાવો.તું ખાવાનું મોકલનાર કોણ ? ભવિષ્ય કૃદંત ભૂતકૃદંત આજ્ઞાર્થ કૃદંત વિધ્યર્થ કૃદંત ભવિષ્ય કૃદંત ભૂતકૃદંત આજ્ઞાર્થ કૃદંત વિધ્યર્થ કૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આજે તેમનાં લગ્નની ___ છે. યોગ્ય શબ્દથી ખાલી જગ્યા પૂરો. શષ્ટિપૂર્તિ ષષ્ટિપૂર્તિ ષષ્ટિપુર્તિ ષષ્ટીપૂર્તિ શષ્ટિપૂર્તિ ષષ્ટિપૂર્તિ ષષ્ટિપુર્તિ ષષ્ટીપૂર્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ વાક્યમાં રેખાંકિત શબ્દનો કૃદંતનો પ્રકાર જણાવો.હું પણ ત્યાં જઈને બેસતો. આજ્ઞાર્થ કૃદંત વર્તમાન કૃદંત સંબંધક ભૂતકૃદંત વિધ્યર્થ કૃદંત આજ્ઞાર્થ કૃદંત વર્તમાન કૃદંત સંબંધક ભૂતકૃદંત વિધ્યર્થ કૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP