ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ભારતમાં એક ગાંધીજી નામે એક મહાત્મા થઈ ગયા.' - આ વાક્યમાં જે ભાગમાં ભૂલો હોય તે દર્શાવો. ભારતમાં થઈ ગયા એક ગાંધીજી નામે એક મહાત્મા ભારતમાં થઈ ગયા એક ગાંધીજી નામે એક મહાત્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'મહેનત કરે કોઈકને એનું ફળ લઈ જાય બીજા' - એવો અર્થ ધરાવતી કહેવતોમાં કયું જૂથ અસંગત છે ? ખોદે ઉંદરને ભોગવે ભોરિંગ - આંધળુ દળે ને કૂતરુ ચગળે ભેંસ ચારે ભાણાજી અને વરત ખાય વહાલિયો - નીચી બોરડી સૌ કોઈ ઝૂડે કમાય ટોપી વાળા ને ઉડાવે ધોતીવાળા - રામનું સપનું ભરતને ફળ્યું વાવનાર વાવે ને લણે લવજી - વાવનાર વાવેને લણે બીજા ખોદે ઉંદરને ભોગવે ભોરિંગ - આંધળુ દળે ને કૂતરુ ચગળે ભેંસ ચારે ભાણાજી અને વરત ખાય વહાલિયો - નીચી બોરડી સૌ કોઈ ઝૂડે કમાય ટોપી વાળા ને ઉડાવે ધોતીવાળા - રામનું સપનું ભરતને ફળ્યું વાવનાર વાવે ને લણે લવજી - વાવનાર વાવેને લણે બીજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘સાવિત્રી’ - સંધિ છૂટી પાડો. સાવ + ઈત્રી સૌ + ઇત્રી સૌ + ઈત્રી સાવ + ઈત્રી સાવ + ઈત્રી સૌ + ઇત્રી સૌ + ઈત્રી સાવ + ઈત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના પૈકી કયો રૂઢિપ્રયોગ એક નાની વાતને મોટું સ્વરૂપ આપવું એવો અર્થ આપતો નથી ? પાણીમાં લીટા કરવા વાતનું વતેસર થવું કાગનો વાઘ થવો રામમાંથી રામકહાણી થવી પાણીમાં લીટા કરવા વાતનું વતેસર થવું કાગનો વાઘ થવો રામમાંથી રામકહાણી થવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) પ્રોષિતભર્તુકા શાનુ આલંબન છે ? સૌભાગ્યનું વાત્સલ્યનું વિયોગ શૃંગારનું કરુણતાનું સૌભાગ્યનું વાત્સલ્યનું વિયોગ શૃંગારનું કરુણતાનું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) મામાનું ઘર કેટલે દીવો બળે એટલે - કહેવતનો અર્થ વખત આવે ખરેખર શું તેની ખબર પડી જવી મામાના ઘેર મોજ મસ્તી આંખોની સામે હોવું ખૂબ જ નજીક હોવું વખત આવે ખરેખર શું તેની ખબર પડી જવી મામાના ઘેર મોજ મસ્તી આંખોની સામે હોવું ખૂબ જ નજીક હોવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP