ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ફક્ત દસ મિનિટમાં આવી જાઓ' - આ વાક્યમાંથી નિપાત શોધો. આવી મિનિટમાં ફક્ત દસ આવી મિનિટમાં ફક્ત દસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના શબ્દસમૂહો માટે કયો સામાસિક શબ્દ યોગ્ય નથી ? હું પણાનો ભાર - સ્વાભિમાન ત્રણ કલાકનો રાત દિવસનો સમય - પ્રહર દુઃખનો પોકાર - આર્તનાદ નવી નવી ઇચ્છાઓ થવી - ઉકરાટા હું પણાનો ભાર - સ્વાભિમાન ત્રણ કલાકનો રાત દિવસનો સમય - પ્રહર દુઃખનો પોકાર - આર્તનાદ નવી નવી ઇચ્છાઓ થવી - ઉકરાટા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) “બહેન સમજાવે છે પણ ભાઈને માનવું જ નથી.’’ - વાક્યમાંથી નિપાત શોધો. પણ જ પણ ને જ પણ જ પણ ને જ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શિવ આ નામે ઓળખાતા નથી ? નારાયણ શંકર ધુર્જટિ મહાદેવ નારાયણ શંકર ધુર્જટિ મહાદેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'પ્રકૃતિ જ મારી મા રહી છે' -વાક્યમાં કયું પદ 'નિપાત' છે ? મા જ રહી છે મા જ રહી છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સુધાકર - સમાનાર્થી શબ્દ જણાવો. સૂર્ય તારા વીજળી ચંદ્ર સૂર્ય તારા વીજળી ચંદ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP