ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) અર્થની રીતે જુદો પડતો એક શબ્દ કયો છે ? ભામિની વિભાવરી યામિની શર્વરી ભામિની વિભાવરી યામિની શર્વરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) રૂઢિપ્રયોગ -"માથે ઝાડ ઊગવાં" નો અર્થ શું છે ? ફળદ્રુપ જમીન બહુ દુઃખ પડવા લાંબો વખત ન ટકે એવી વસ્તુ ખૂબ સમૃદ્ધ હોવું ફળદ્રુપ જમીન બહુ દુઃખ પડવા લાંબો વખત ન ટકે એવી વસ્તુ ખૂબ સમૃદ્ધ હોવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વહુનું ___ આવ્યું છે. - ખાલીજગ્યામાં સાચો શબ્દ મૂકો. સિમંત શીમંત સીમંત શ્રીમંત સિમંત શીમંત સીમંત શ્રીમંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કઈ જોડણી સાચી છે ? અંકુસ પાઈદળ રમણિ પૃથિવીવલ્લભ અંકુસ પાઈદળ રમણિ પૃથિવીવલ્લભ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો નિપાતનો પ્રકાર નથી ? પ્રકીર્ણ વિનયવાચક ભારવાચક કારણવાચક પ્રકીર્ણ વિનયવાચક ભારવાચક કારણવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આપેલ વાક્ય માટે આપેલા વિકલ્પોમાંથી લેખનરૂઢિ અને ભાષાની દૃષ્ટિએ શુદ્ધ વાક્ય લખો. માંદા માણસથી મગજ ખવાય. માણસ માંદગીમાં મગજ ખાય. માંદુ મગજ માણસથી ખવાય. માણસથી મગ ખાવા માંદા પડાય. માંદા માણસથી મગ જ ખવાય. માણસ માંદગીમાં મગજ ખાય. માંદુ મગજ માણસથી ખવાય. માણસથી મગ ખાવા માંદા પડાય. માંદા માણસથી મગ જ ખવાય. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP