ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'જુઓ પેલો ચોર ભાગ્યો !' - પેલો કેવા પ્રકારનું સર્વનામ છે ? દર્શક સર્વનામ સ્વવાચક સર્વનામ સાપેક્ષ સર્વનામ વ્યક્તિવાચક સર્વનામ દર્શક સર્વનામ સ્વવાચક સર્વનામ સાપેક્ષ સર્વનામ વ્યક્તિવાચક સર્વનામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ના મારે જવું જ છે' આ વિધાનમાં વપરાયેલ 'જ' શું છે ? સંજ્ઞા અનુગ નિપાત નામયોગી સંજ્ઞા અનુગ નિપાત નામયોગી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) મારે જવું પડશે મોટી નિશાળમાં. - વિશેષણનો પ્રકાર નિશ્ચિત કરો. વિકારી ગુણવાચક તમામ વિકલ્પ સાચા કદવાચક વિકારી ગુણવાચક તમામ વિકલ્પ સાચા કદવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી સાચી જોડણી વાળો શબ્દ ઓળખી બતાવો. મ્યુનિસિપાલિટી મ્યુનિસીપાલિટિ મ્યુનિસિપાલિટિ મ્યુનીસીપાલિટી મ્યુનિસિપાલિટી મ્યુનિસીપાલિટિ મ્યુનિસિપાલિટિ મ્યુનીસીપાલિટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'જ્યારથી તેણે મને જોયો ત્યારથી તે પ્રભાવિત હતો' - આ વાક્યનો પ્રકાર જણાવો. સાદું વાક્ય સંયુક્ત વાક્ય સંકુલ વાક્ય નિષેધ વાક્ય સાદું વાક્ય સંયુક્ત વાક્ય સંકુલ વાક્ય નિષેધ વાક્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) "પંચદેવ" કયા પ્રકારનો સમાસ છે ? મધ્યમપદલોપી સમાસ ઉપપદ સમાસ તત્પુરુષ સમાસ દ્વિગુ સમાસ મધ્યમપદલોપી સમાસ ઉપપદ સમાસ તત્પુરુષ સમાસ દ્વિગુ સમાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP