ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'વલ્લભભાઈનો જન્મ તેમના મોસાળ નડિયાદમાં થયો હતો' - આ વાક્યનો પ્રકાર કયો છે ? પ્રેરક વાક્ય સાદું વાક્ય સંયુક્ત વાક્ય સંકુલ વાક્ય પ્રેરક વાક્ય સાદું વાક્ય સંયુક્ત વાક્ય સંકુલ વાક્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) "શાર્દૂલવિક્રીડિત" છંદના ગણનું સૂત્ર દર્શાવો. યમનસભલગા મસજસતતગા મભનતતગાગા ભરભનયયય યમનસભલગા મસજસતતગા મભનતતગાગા ભરભનયયય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો શબ્દ 'પવન'નો પર્યાયવાચી નથી ? અનિલ સ્વ વાયુ સમીર અનિલ સ્વ વાયુ સમીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) માપ કે જથ્થાના અર્થમાં વપરાતું વિશેષણ એટલે ..... ગુણવાચક સંખ્યાવાચક આકારવાચક પરિણામવાચક ગુણવાચક સંખ્યાવાચક આકારવાચક પરિણામવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) દહીં દૂધ રાખવાનું માટીનું વાસણ - શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. ઠીબરી ગોરસી તાંસળું કુલડી ઠીબરી ગોરસી તાંસળું કુલડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'સર્વત્ર વ્યાપેલી હવાને આપણે અનુભવી શકીએ છીએ પણ જોઈ શકતા નથી' વાક્યમાંથી સંયોજક શોધો. આપણે સર્વત્ર પણ છીએ આપણે સર્વત્ર પણ છીએ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP