ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'દાખલામાં ભૂલ હશે તેથી જવાબ આવતો નહીં હોય' - આ વાક્યમાં સંયોજક દર્શાવતું પદ કયું છે ? ભૂલ જવાબ નહીં તેથી ભૂલ જવાબ નહીં તેથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના વાક્યોમાંથી નિષેધ વાક્ય ઓળખી બતાવો. પહેલાં તમે એની સાથે બોલતા નહીં એ તમને પત્ર લખશે કોઈ સારા માણસને પૂછો ઝાડ પરથી પક્ષી ઊડી ગયું પહેલાં તમે એની સાથે બોલતા નહીં એ તમને પત્ર લખશે કોઈ સારા માણસને પૂછો ઝાડ પરથી પક્ષી ઊડી ગયું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) છંદ ઓળખાવો : 'દેવો ને માનવોનાં મધુમિલન તણા સ્થાન સંકેત જેવો.' ચોપાઈ મનહર શાર્દૂલવિક્રીડિત સ્ત્રગ્ધરા ચોપાઈ મનહર શાર્દૂલવિક્રીડિત સ્ત્રગ્ધરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) મારા કંઠ માટે શરદી ___ પક્ષપાત છે. ખાલી જગ્યામાં પ્રત્યય જણાવો. નો નું ને ના નો નું ને ના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ઉત્સાહી વિદ્યાર્થીઓ એકાએક ખોવાઈ ગયા. - રેખાંકિત પદ શું છે ? રીતિવાચક ક્રિયાવિશેષણ ગુણવાચક વિશેષણ સંખ્યાવાચક વિશેષણ સમયવાચક ક્રિયાવિશેષણ રીતિવાચક ક્રિયાવિશેષણ ગુણવાચક વિશેષણ સંખ્યાવાચક વિશેષણ સમયવાચક ક્રિયાવિશેષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નિપાત લખો : 'દીવાલની બારીને પણ રંગ કરાવ્યો.' પણ રંગ બારી દીવાલ પણ રંગ બારી દીવાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP