ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'મંદ' નો નજીકનો સમાનાર્થી કયો ? પોચું ઢીલું ધીમું સ્થિર પોચું ઢીલું ધીમું સ્થિર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના શબ્દસમૂહો માટે કયો સામાસિક શબ્દ યોગ્ય નથી ? હું પણાનો ભાર - સ્વાભિમાન નવી નવી ઇચ્છાઓ થવી - ઉકરાટા ત્રણ કલાકનો રાત દિવસનો સમય - પ્રહર દુઃખનો પોકાર - આર્તનાદ હું પણાનો ભાર - સ્વાભિમાન નવી નવી ઇચ્છાઓ થવી - ઉકરાટા ત્રણ કલાકનો રાત દિવસનો સમય - પ્રહર દુઃખનો પોકાર - આર્તનાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો ક્રિયાપદનો પ્રકાર નથી ? સહાયકારક અકર્મક દ્વિકર્મક શીલાર્થક સહાયકારક અકર્મક દ્વિકર્મક શીલાર્થક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો શબ્દ રવાનુકારી છે ? ટગરટગર ટાપટીપ સાચોસાચ છનછન ટગરટગર ટાપટીપ સાચોસાચ છનછન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સાચી જોડણી જણાવો. અભીભૂત અભિભૂત અભીભુત અભિભુત અભીભૂત અભિભૂત અભીભુત અભિભુત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયા બે સ્વરને વિવૃત લખી શકાય છે ? અ - આ ઇ - ઉ એ - ઓ ઐ - ઔ અ - આ ઇ - ઉ એ - ઓ ઐ - ઔ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP