• HOME
  • QUIZ
  • CONTACT US
GUJARATI MCQ
  • કરંટ અફેર્સ
  • કમ્પ્યુટર
  • ગુજરાત
    • ગુજરાતના મહાનુભાવો
    • ગુજરાતના જિલ્લા
    • ગુજરાતની ભૂગોળ
    • ગુજરાતનો ઈતિહાસ
    • ગુજરાતનો સાંસ્કૃતિક વારસો
    • ગુજરાતી વ્યાકરણ
    • ગુજરાતી સાહિત્ય
  • સામાન્ય જ્ઞાન
  • અંગ્રેજી વ્યાકરણ
  • થિયરી

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'મનીશા' શબ્દની સાચી જોડણી કઈ ?

મનિષા
મનીસા
મનિશા
મનીષા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેનામાંથી કયો સમાસ કર્મધારય છે ?

ઘનશ્યામ
નંદકુંવર
દીવાદાંડી
જીવનયાત્રા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેનામાંથી કયો શબ્દ 'આંખ' નો પર્યાયવાચી નથી ?

વ્યોમ
ચક્ષુ
નયન
નેત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેનામાંથી કયા શબ્દને અંગસાધક પ્રત્યય નથી લાગ્યો ?

દુર્ભાગ્ય
ગેરફાયદો
અપમાન
આરોહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેનામાંથી ફારસી ભાષાના શબ્દને ઓળખાવો.

કોશિશ
દીન
વ્યાધિ
પરમિટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચી જોડણી શોધીને લખો.

જડીબુટ્ટિ
જડીબુટ્ટી
જડીબુટી
જડિબુટ્ટી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
MORE MCQ ON ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)

DOWNLOAD APP

  • APPLE
    from app store
  • ANDROID
    from play store

SEARCH

LOGIN HERE


  • GOOGLE

CATEGORY

તળપદા કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39 ઇન્ડિયન એવિડન્સ એક્ટ (Indian Evidence Act) Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar ભાગીદારી (Partnership)

FIND US

  • 800
    FOLLOW US
  • GUJARATI MCQજ્ઞાનના દરવાજા ખોલો અને દરરોજ અમારી સાથે કંઈક નવું શીખો.
  • SUPPORT :સપોર્ટ ઇમેઇલ એકાઉન્ટ : [email protected]

OTHER WEBSITES

  • EXAMIANS
  • ACCOUNTIANS

QUICK LINKS

  • HOME
  • QUIZ
  • PRIVACY POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS
  • CONTACT US