Gujarat Police Constable Practice MCQ
પુરાવા કાયદાની કલમ 49 માં શેને લગતી જોગવાઈ છે ?

ઉપરોક્ત તમામ
પ્રથાઓ, માન્યતાઓ વગેરે વિશે અભિપ્રાયને લગતી
હાથ લખાણની ઓળખ બાબત
હસ્તાક્ષર સંબંધિત અભિપ્રાયને લગતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
આઇ.પી.સી. - 1860 મુજબ -
(1) કલમ-395 : ધાડની સજા
(2) કલમ-307 : ખૂનની કોશીશની સજા
(3) કલમ-379 : ચોરીની સજા
(4) કલમ-302 : ખૂનની સજા

1, 2, 3 સાચા
1 અને 2 સાચા
ફક્ત 1 સાચું
તમામ સાચા છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
પ્રથમ આધુનિક કમ્પ્યુટર્ની રચના કોણે કરી ?

જોનવોન ન્યુમેન
ચાર્લસ બેબેઝ
બિલગેટસ
વિલીયમ હાર્વે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP