જાહેર વહીવટ (Public Administration)
સનદી સેવા "પક્ષથી પર" હોવી જોઈએ અને "રાજકીય ગણતરીઓ લઘુતમ હોવી જોઈએ" એવું કોણે કહ્યું છે ?

બી. આર. આંબેડકર
જવાહરલાલ નેહરુ
સરદાર પટેલ
જગજીવનરામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
નીચેના પૈકી કયુ લક્ષણ સુશાસન (Good Governance) નું નથી ?

શિક્ષણ દ્વારા સમાજનો વિકાસ
લોકભાગીદારીમાં અવરોધ
સામાજિક અને આર્થિક વિકાસની નિરંતરતા
રાજકીય સ્વતંત્રતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
14મા નાણા પંચના અધ્યક્ષ કોણ હતા ?

ડૉ. વાય. વી. રેડ્ડી
ડૉ. એમ. ગોવિંદરાવ
સુશ્રી સુષ્માનાથ
શ્રી અજય નારાયણ ઝા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP