જાહેર વહીવટ (Public Administration)
સનદી સેવા "પક્ષથી પર" હોવી જોઈએ અને "રાજકીય ગણતરીઓ લઘુતમ હોવી જોઈએ" એવું કોણે કહ્યું છે ?

જગજીવનરામ
જવાહરલાલ નેહરુ
સરદાર પટેલ
બી. આર. આંબેડકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
'જાહેર વહીવટ'(public Administration) સબંધમાં નીચેના પૈકી કયો વિકલ્પ વધુ યોગ્ય છે ?

સરકારી - વહીવટ તંત્ર
લોકપ્રશાસન
રાજ્ય વહીવટ
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
ગુજરાતમાં કઇ યુનિવર્સિટીમાં સૌ પ્રથમ જાહેર વહિવટનું અધ્યાપન શરૂ કરવામાં આવ્યું ?

આંબેડકર યુનિવર્સિટી
લો યુનિવર્સિટી
ગુજરાત યુનિવર્સિટી
દક્ષિણ ગુજરાત યુનિવિર્સટી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
'સ્વાગત' પ્રોજેક્ટ હેઠળ ગુજરાતના મુખ્ય પ્રધાન ક્યારે ફરિયાદીને સાંભળે છે ?

દર મહિનાના પ્રથમ સોમવારે
દર મહિનાના ત્રીજા બુધવારે
દર મહિનાના ચોથા ગુરુવારે
દર મહિનાના બીજા શનિવારે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP