જાહેર વહીવટ (Public Administration) 'સ્વાગત' પ્રોજેક્ટ હેઠળ ગુજરાતના મુખ્ય પ્રધાન ક્યારે ફરિયાદીને સાંભળે છે ? દર મહિનાના ત્રીજા બુધવારે દર મહિનાના પ્રથમ સોમવારે દર મહિનાના ચોથા ગુરુવારે દર મહિનાના બીજા શનિવારે દર મહિનાના ત્રીજા બુધવારે દર મહિનાના પ્રથમ સોમવારે દર મહિનાના ચોથા ગુરુવારે દર મહિનાના બીજા શનિવારે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) કર્મચારી દ્વારા પોતાના ઉપરી અધિકારીને આપવામાં આવતી કઈ બાબત નીચેની ઉપર તરફનો માહિતી સંચાર કહી શકાય ? રજા રીપોર્ટ દસ્તાવેજ પત્ર અહેવાલ રજા રીપોર્ટ દસ્તાવેજ પત્ર અહેવાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) ભારતમાં જાહેર વહીવટ અંગેનું શિક્ષણ સૌપ્રથમ કયા વિશ્વવિદ્યાલયમાં કરવામાં આવ્યું ? દિલ્હી વિશ્વવિદ્યાલય લખનઉ વિશ્વવિદ્યાલય હૈદરાબાદ વિશ્વવિદ્યાલય જવાહરલાલ નહેરુ વિશ્વવિદ્યાલય દિલ્હી વિશ્વવિદ્યાલય લખનઉ વિશ્વવિદ્યાલય હૈદરાબાદ વિશ્વવિદ્યાલય જવાહરલાલ નહેરુ વિશ્વવિદ્યાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) RTI એટલે શું ? Right to Individualization Right to Institutionalization Right to Information Ready to Imagination Right to Individualization Right to Institutionalization Right to Information Ready to Imagination ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) ગુજરાતમાં મહાનગરપાલિકાને મોબાઇલ ટાવર ઉપર વેરો નાખવાની સત્તા ક્યારે આપવામાં આવી ? 2014 2011 2012 2009 2014 2011 2012 2009 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) પેન્શન ફંડ એન્ડ ડેવલોપમેન્ટ ઓથોરિટી એકટ ક્યારે પસાર કરવામાં આવ્યો ? તા.19-9-2013 તા.19-9-2015 તા.1-9-2012 તા. 19-6-2013 તા.19-9-2013 તા.19-9-2015 તા.1-9-2012 તા. 19-6-2013 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP