જાહેર વહીવટ (Public Administration)
ભારતમાં સામાન્ય રીતે જાહેર ખાનગી ભાગીદારી કયા ક્ષેત્ર માટે અસ્તિત્વમાં આવી છે ?

અસંગઠિત ક્ષેત્ર
માળખાગત સવલતો
ખેતી
ઉદ્યોગ ક્ષેત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
સનદી સેવા "પક્ષથી પર" હોવી જોઈએ અને "રાજકીય ગણતરીઓ લઘુતમ હોવી જોઈએ" એવું કોણે કહ્યું છે ?

જગજીવનરામ
જવાહરલાલ નેહરુ
બી. આર. આંબેડકર
સરદાર પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
ગુજરાતમાં કઈ યુનિવર્સિટીમાં સૌ પ્રથમ જાહેર વહીવટનું અધ્યાપન શરૂ કરવામાં આવ્યું ?

ગુજરાત યુનિવર્સિટી
દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી
લૉ યુનિવર્સિટી
આંબેડકર યુનિવર્સિટી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
સનદી સેવાઓને 'એક કાયમી, વૈજ્ઞાનિક અને કૌશલ્યસભર અધિકારીઓની વ્યવસાયિક સંસ્થા' તરીકે કોણે વ્યાખ્યાયિત કરી ?

ઓ.જી.સ્ટાહેલ
ઈ.એન.ગ્લેડન
હરમન ફીનર
બી.ફિલપ્પો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
'બજાર આધારિત લોકપ્રશાસન' શબ્દનો ઉપયોગ કોણે કર્યો ?

હુડ
ઓસર્બોન અને ગેબલર
પોલીટ
લેન અને રોસનબ્લૂમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
તોશાખાના એટલે –

અધિકારીઓ, મંત્રીશ્રીઓ અને મુખ્યમંત્રીશ્રીને મળેલ ભેટ સોગાદો આમાં જમા કરવામાં આવે છે.
રાજ્યનો શસ્ત્ર સરંજામ રાખવાની જગ્યા
રાજ્યના જર-ઝવેરાત રાખવાની જગ્યા
રાજ્ય સરકારના નાણાં રાખવાની જગ્યા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP