જાહેર વહીવટ (Public Administration) આઈ.એ.એસ. (ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ) ની ટ્રેઈનિંગ ક્યાં આપવામાં આવે છે ? મસૂરી દાર્જિલિંગ દિલ્હી હૈદરાબાદ મસૂરી દાર્જિલિંગ દિલ્હી હૈદરાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) ગુજરાત સરકારે 'વહીવટક્ષેત્રે ફરિયાદ નિવારણો ઓન લાઈન' કાર્યક્રમ ચાલુ કરેલ છે તે કયા નામે પ્રચલિત થયો છે ? આઈ. ડબ્લ્યુ. ડી. એમ.એસ ઈ-ધરા સ્વાગત સાથી આઈ. ડબ્લ્યુ. ડી. એમ.એસ ઈ-ધરા સ્વાગત સાથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) લોકસભામાં શૂન્યકાળ(Zero Hour)ની મહત્તમ અવધિ ___ હોઈ શકે. 30 મિનિટ 1 કલાક 2 કલાક અનિર્દિષ્ટ 30 મિનિટ 1 કલાક 2 કલાક અનિર્દિષ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) હેયઝ અને કીઅર્ની (Hays and Kearney) ના વર્ણન પ્રમાણે નીચેના પૈકી કયો નવા લોકપ્રશાસનનો હાર્દ સિદ્ધાંત નથી ? બિન અમલદારીકરણ કદ ઘટાડો (Down Sizing) વિકેન્દ્રીયકરણ લોકશાહીકરણ બિન અમલદારીકરણ કદ ઘટાડો (Down Sizing) વિકેન્દ્રીયકરણ લોકશાહીકરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) જાહેર વહીવટ એટલે... આપેલ તમામ લોકોની કાળજી રાખવી સેવા કરવી જાહેર બાબતોનું સંચાલન કરવું આપેલ તમામ લોકોની કાળજી રાખવી સેવા કરવી જાહેર બાબતોનું સંચાલન કરવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) 'બજાર આધારિત લોકપ્રશાસન' શબ્દનો ઉપયોગ કોણે કર્યો ? હુડ લેન અને રોસનબ્લૂમ પોલીટ ઓસર્બોન અને ગેબલર હુડ લેન અને રોસનબ્લૂમ પોલીટ ઓસર્બોન અને ગેબલર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP