જાહેર વહીવટ (Public Administration)
ધારાસભ્ય દ્વારા વિધાનસભામાં પૂછાયેલ પ્રશ્નોના ઉત્તર કોના દ્વારા તૈયાર કરવામાં આવે છે ?

મંત્રીશ્રી
કલેકટર
સચિવાલય
મુખ્યપ્રધાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
નીચેનામાંથી રાજયવહીવટ-શાસન સંદર્ભે કયું યોગ્ય ન ગણાય ?

પ્રજાના સુખમાં રાજા (શાસક)નું સુખ સમાયેલું છે.
રાજાના સુખમાં પ્રજાનું સુખ છે.
રાજાએ પોતાની પ્રજાનું પુત્રની જેમ પાલન કરવું જોઈએ.
સુશાસનમાં કેન્દ્રસ્થાને પ્રજા હોય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
કયા લેખકનો કયો ગ્રંથ એ જાહેર વહીવટની સૌથી વિસ્તૃત સમજ આપે છે ?

એરિસ્ટોટલ - પોલિટિક્સ
મેક્યાવેલી - ધી પ્રિન્સ
કૌટિલ્ય – અર્થશાસ્ત્ર
કોન્ફ્યુશિયસ – રાજ્ય વહીવટની પ્રવૃતિના વર્ણનો/લખાણો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
આધુનિક સંચાલનના પિતા તરીકે કોણ ઓળખાય છે ?

શ્રી હેનરી ફેયોલ
શ્રી જ્યોર્જ આર. ટેરી
શ્રી એફ. ડબલ્યુ. ટેલર
શ્રી લ્યુથર ગ્યુલિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP