જાહેર વહીવટ (Public Administration) વહીવટમાં અસરકારક નિર્ણય માટે શું અત્યંત જરૂરી છે ? સર્વાનુમતે લેવાય બહુમતીથી લેવાય અનુભવી વ્યક્તિ દ્વારા લેવાય ગતિશીલ અને ધ્યેયપૂર્ણ હોય સર્વાનુમતે લેવાય બહુમતીથી લેવાય અનુભવી વ્યક્તિ દ્વારા લેવાય ગતિશીલ અને ધ્યેયપૂર્ણ હોય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) જાહેર વહીવટના વિવિધ એકમોમાં નીચેના પૈકી શેનો સમાવેશ થતો નથી ? સચિવાત્મક (સ્ટાફ) એકમો ખાનગી લિમિટેડ કંપનીઓ લાઈન એકમો સહાયક એકમો સચિવાત્મક (સ્ટાફ) એકમો ખાનગી લિમિટેડ કંપનીઓ લાઈન એકમો સહાયક એકમો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) જાહેર વહીવટનું પ્રાથમિક ધ્યેય શું છે ? વહીવટદારોનું કલ્યાણ કરવાનું ચૂંટાયેલી પાંખનું કલ્યાણ કરવાનું કર્મચારીઓનું કલ્યાણ કરવાનું પ્રજાનું કલ્યાણ કરવાનું વહીવટદારોનું કલ્યાણ કરવાનું ચૂંટાયેલી પાંખનું કલ્યાણ કરવાનું કર્મચારીઓનું કલ્યાણ કરવાનું પ્રજાનું કલ્યાણ કરવાનું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) જેમણે વૈજ્ઞાનિક સંચાલનનો નવો દષ્ટિકોણ રજૂ કર્યો..... હેનરી ફેયોલ લુઈ એલન ડૉ. જી.આર.ટેરી લ્યુથર ગ્યુલીક અને લ્યેનડેલ ઉર્વિક હેનરી ફેયોલ લુઈ એલન ડૉ. જી.આર.ટેરી લ્યુથર ગ્યુલીક અને લ્યેનડેલ ઉર્વિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) લોકપાલ અને લોક આયુક્ત કાયદો ક્યારથી અમલમાં આવ્યો ? 14-04-2013 16-01-2014 16-04-2014 16-01-2013 14-04-2013 16-01-2014 16-04-2014 16-01-2013 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) નીચેના પૈકી કયું લોકપ્રશાસન પર એલ.પી.જી (L.P.G) (ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકરણ) ની અસર બાબતે સાચું નથી ? સેવાઓના બાહ્ય કરાર રાજ્યની વધુ ભૂમિકા કોર્પોરેટ સંચાલન જાહેર ક્ષેત્રમાં વિનિવેશ સેવાઓના બાહ્ય કરાર રાજ્યની વધુ ભૂમિકા કોર્પોરેટ સંચાલન જાહેર ક્ષેત્રમાં વિનિવેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP