કાયદો (Law) 'અ', 'બ' ને પાઈપથી પગ પર ફટકો મારે છે, પરિણામે 'બ'ને પગે ફ્રેક્ચર થાય છે તથા તેને બે દિવસ હોસ્પિટલમાં સારવાર લેવી પડે છે. અહીં 'અ' કયા ગુના માટે જવાબદાર ઠરશે ? ખુનનો પ્રયત્ન ગંભીર ઈજા સાદી ઈજા ઈરાદાપૂર્વકની સાદી ઈજા ખુનનો પ્રયત્ન ગંભીર ઈજા સાદી ઈજા ઈરાદાપૂર્વકની સાદી ઈજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) સી.આર.પી.સી. ના પ્રબંધો અનુસાર, 'ફેરારી' માટેના જાહેરનામાની મુદત કેટલા દિવસની હોય છે ? સાત દિવસ પંદર દિવસ એકવીસ દિવસ ત્રીસ દિવસ સાત દિવસ પંદર દિવસ એકવીસ દિવસ ત્રીસ દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) IPC-498 A મુજબ ત્રાસ એટલે પરણિત સ્ત્રીને પતિ કે પતિના સગા દ્વારા કરવામાં આવતો ત્રાસ ફક્ત માનસિક ત્રાસ પરણિત પુરુષને પત્ની દ્વારા કરવામાં આવતો ત્રાસ ફક્ત શારીરિક ત્રાસ પરણિત સ્ત્રીને પતિ કે પતિના સગા દ્વારા કરવામાં આવતો ત્રાસ ફક્ત માનસિક ત્રાસ પરણિત પુરુષને પત્ની દ્વારા કરવામાં આવતો ત્રાસ ફક્ત શારીરિક ત્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) કેદની સજાના પ્રકાર કેટલા છે ? બે ત્રણ ચાર એક બે ત્રણ ચાર એક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) ક્રિમીનલ પ્રોસીજર કોડની કઈ કલમમાં આરોપીને રાજ્યના ખર્ચે કાનૂની સહાય પૂરી પાડવાની જોગવાઈ છે ? 309 305 304 301 309 305 304 301 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) ફોજદારી કેસમાં પોલીસે કેટલા દિવસમાં અદાલતમાં ચાર્જશીટ રજૂ કરવું જોઈએ ? 90 60 75 100 90 60 75 100 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP