GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
ભારતના સંદર્ભમાં નીચેના પૈકી કયું/કયા પરિબળો એ ચલણ સંકટનું જોખમ ઘટાડવામાં મદદ કરનારા છે ?
1. IT ક્ષેત્રમાં ભારતની વિદેશી ચલણ કમાણી
2. સરકારી ખર્ચમાં વૃદ્ધિ
3. વિદેશમાં વસવાટ કરતાં ભારતીયો તરફથી પ્રેષિત રકમ (remittances)
નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

માત્ર 1 અને 3
માત્ર 2 અને 3
માત્ર 1 અને 2
1, 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
નીચેના પૈકી કઈ બાબત એ અર્થતંત્ર પર ફુગાવાલક્ષી અસર કરે છે ?
1. ભારતીય રીઝવ બેંક બજારમાં નવા બોન્ડ બહાર પાડે.
2. RBI રેપોરેટમાં ઘટાડો કરે.
3. RBI બેંક રેટમાં વધારો કરે.
4. રોકડ અનામત ગુણોત્તર (Cash Reserve Ratio) નાબૂદ કરવામાં આવે.
નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

માત્ર 1 અને 4
માત્ર 2 અને 4
માત્ર 1, 2 અને 3
માત્ર 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
રાષ્ટ્રપતિની ચૂંટણી બાબતે નીચેના પૈકી કયું વિધાન/કયા વિધાનો સત્ય છે ?
1, રાષ્ટ્રપતિની ચૂંટણીમાં સંસદના બંને ગૃહોના નામાંકિત કરેલા સભ્યો ભાગ લેવા માટે લાયકાત ધરાવતા નથી.
2. રાજ્યની વિધાન પરિષદના ચૂંટાયેલા સભ્યો ભાગ લેવા માટે લાયકાત ધરાવે છે જ્યારે નામાંકિત કરેલા સભ્યો લાયકાત ધરાવતા નથી.
3. જ્યારે ધારા સભાનું વિસર્જન કરવામાં આવ્યું હોય ત્યારે તેના સભ્યો એ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મત આપવા માટેની લાયકાત ધરાવતા નથી.
નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

માત્ર 2 અને 3
માત્ર 1 અને 2
1, 2 અને 3
માત્ર 1 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP