કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) કયું રાજ્ય દર વર્ષે પ્રત્યેક પરિવારને રૂ.5 લાખ સુધીનો સ્વાસ્થ્ય વીમો પ્રદાન કરનારું ભારતનું પ્રથમ રાજ્ય બન્યું ? રાજસ્થાન મધ્ય પ્રદેશ આંધ્ર પ્રદેશ હરિયાણા રાજસ્થાન મધ્ય પ્રદેશ આંધ્ર પ્રદેશ હરિયાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલા સ્પેશિયલ ડ્રોઈંગ રાઈટ્સ (Special Drawing Rights) કઈ સંસ્થા સાથે સંબંધિત છે ? ADB UNDP IMF વર્લ્ડ બેંક ADB UNDP IMF વર્લ્ડ બેંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ ક્યારે મનાવાય છે ? 24 એપ્રિલ 23 એપ્રિલ 25 એપ્રિલ 22 એપ્રિલ 24 એપ્રિલ 23 એપ્રિલ 25 એપ્રિલ 22 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) વિશ્વનું સૌથી શક્તિશાળી જળવાયુ પરિવર્તન આગાહી સુપર કોમ્પ્યુટર કયા દેશમાં બની રહ્યું છે ? અમેરિકા ચીન ઈંગ્લેન્ડ ભારત અમેરિકા ચીન ઈંગ્લેન્ડ ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં બે હરિત ઊર્જા કાર્યદક્ષ નગરો ધરાવતું ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું ? ઉત્તર પ્રદેશ બિહાર ઓડિશા તેલંગાણા ઉત્તર પ્રદેશ બિહાર ઓડિશા તેલંગાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) ટીકા ઉત્સવ શું છે ? જમ્મુ કાશ્મીરનો સાંસ્કૃતિક ઉત્સવ રસીકરણ કાર્યક્રમ એક પણ નહીં કોરોના વાઈરસ ટેસ્ટિંગ કાર્યક્રમ જમ્મુ કાશ્મીરનો સાંસ્કૃતિક ઉત્સવ રસીકરણ કાર્યક્રમ એક પણ નહીં કોરોના વાઈરસ ટેસ્ટિંગ કાર્યક્રમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP