Talati Practice MCQ Part - 3 છોકરીઓની એક હરોડમાં આકૃતિ ડાબી બાજુથી 5મી અને એંજલ જમણી બાજુથી છઠ્ઠી બેઠી છે. બંને પોતાના સ્થાનની અદલાબદલી કરતા આકૃતિ ડાબી બાજુથી 13મા સ્થાને આવે છે, તો હરોળમાં કુલ કેટલી છોકરીઓ હશે ? 20 18 19 17 20 18 19 17 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 નીચેનામાંથી ક્યા મંદિરો સોલંકીકાળના નથી ? ગોપનું મંદિર તારંગાના મંદિરો મોઢેરાનું સૂર્યમંદિર રુદ્રમહાલ ગોપનું મંદિર તારંગાના મંદિરો મોઢેરાનું સૂર્યમંદિર રુદ્રમહાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 પલ્લવવંશના શક્તિશાળી અને મહાન રાજા કોણ હતા ? અજય વર્મા રાય પિથોરા નરસિંહ વર્મન યશો વર્મા અજય વર્મા રાય પિથોરા નરસિંહ વર્મન યશો વર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 કયા દિવસે પ્રથમ 'આંતરરાષ્ટ્રીય બ્રેઈલ દિવસ’ની ઉજવણી કરવામાં આવી છે ? 2 જાન્યુઆરી 4 જાન્યુઆરી 1 જાન્યુઆરી 3 જાન્યુઆરી 2 જાન્યુઆરી 4 જાન્યુઆરી 1 જાન્યુઆરી 3 જાન્યુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 વર્ગમાં કેટલા પ્રકારના એલાઈમેન્ટ છે ? 3 5 6 4 3 5 6 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 પિતા અને પુત્રની ઉંમરનો ગુણોત્તર 4 : 1 છે. તેમની ઉંમરનો ગુણાકાર 196 છે. 7 વર્ષ પછી તેમની ઉંમરનો ગુણોત્તર કેટલો થાય છે ? 3 : 1 5 : 2 11 : 4 14 : 5 3 : 1 5 : 2 11 : 4 14 : 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP