એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) એક પરીક્ષામાં 5% ઉમેદવારો ગેરહાજર રહ્યા અને હાજર ઉમેદવારો પૈકી 15% નાપાસ થાય, જો 9690 ઉમેદવારો પાસ થયા હોય તો કુલ ઉમેદવારો કેટલા હતા ? 12,000 12,800 11,500 12,500 12,000 12,800 11,500 12,500 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) Both the tiger and the leopard are cats; the former animal is much larger than the ___ (late) later letter letar latter later letter letar latter ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) RTGS એટલે શું ? Right Technical Genuine Settlement Right Time Gross Settlement Real Time Gross Settlement Rapid Time Gross Settlement Right Technical Genuine Settlement Right Time Gross Settlement Real Time Gross Settlement Rapid Time Gross Settlement ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) તટસ્થ રેખાના નકશામાં તટસ્થ રેખા જેમ ઊંચા સ્થાને તેમ તેના પરના સંયોજનોમાંથી ઉપભોક્તાને મળતો સંતોષ. સ્થિર રહે છે સરખો મળે છે વધારે મળે છે ઓછો મળે છે સ્થિર રહે છે સરખો મળે છે વધારે મળે છે ઓછો મળે છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) ભારતના બંધારણના રખેવાળ (રક્ષક) તરીકેની ભૂમિકા કોણે ભજવવાની રહે છે ? સર્વોચ્ચ અદાલત રાષ્ટ્રપતિ સંરક્ષણ પ્રધાન વડાપ્રધાન સર્વોચ્ચ અદાલત રાષ્ટ્રપતિ સંરક્ષણ પ્રધાન વડાપ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) ગુજરાતના તાપી જિલ્લાને કયા જિલ્લાની હદ મળતી (સ્પર્શતી) નથી ? નવસારી વલસાડ ડાંગ સુરત નવસારી વલસાડ ડાંગ સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP