સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 5 થી મોટી એવી નાનામાં નાની ઘન સંખ્યા ___ છે. જેને 20, 30, 40 વડે ભાગતા શેષ 5 વધે. 245 35 125 45 245 35 125 45 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 1, 1, 2, 3, 5, 8, 13, 21, 34, ___ તે ક્યા પ્રકારની શ્રેણી છે ? ગુણોત્તર વિષમ ફિબોનાકી સમાંતર ગુણોત્તર વિષમ ફિબોનાકી સમાંતર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો ચાર ઘંટડી દર 5, 6, 8 અને 10 સેકન્ડ વાગે છે. જો પહેલી વાર તમામ ઘંટડી સાથે વગાડીએ તો કેટલી સેકન્ડ પછી ફ૨થી સાથે વાગશે ? 160 સેકન્ડ 140 સેકન્ડ 100 સેકન્ડ 120 સેકન્ડ 160 સેકન્ડ 140 સેકન્ડ 100 સેકન્ડ 120 સેકન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો એક ઈંચ = ___ સે.મી. 2.25 2.6 2.0 2.54 2.25 2.6 2.0 2.54 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો એક પ્રાકૃતિક સંખ્યામાં તેના પછીની પ્રાકૃતિક સંખ્યામાં ત્રણ ગણા ઉમેરતાં 27 થાય તો, તે સંખ્યા શોધો. 6 7 5 21 6 7 5 21 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા કઈ છે ? 2 3 0(zero) 1 2 3 0(zero) 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP