કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) 5મી હેલિ સમિટ 2023 ક્યા યોજાઈ હતી ? કોણાર્ક તિરુપતિ ખજુરાહો વારાણસી કોણાર્ક તિરુપતિ ખજુરાહો વારાણસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)ના જોખમો અંગેની યુનાઈટેડ નેશન્સ સિક્યોરિટી કાઉન્સિલ (UNSC)ની પ્રથમ બેઠક ક્યા મળશે ? અમેરિકા જાપાન UK UAE અમેરિકા જાપાન UK UAE ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) ટેલિકોમ ઈન્ટેલેક્યુઅલ પ્રોપર્ટી રાઈટ (IPR) અને પેટેન્ટ માટે નોડલ એજન્સી કઈ છે ? CBI TRAI C-DOT C-DAC CBI TRAI C-DOT C-DAC ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ક્યા દેશનો ક્રિકેટર સ્ટુઅર્ટ બ્રોડ ટેસ્ટ ક્રિકેટમાં 600 વિકેટ ઝડપનારો બીજો બોલર બન્યો ? દક્ષિણ આફ્રિકા ન્યૂઝિલેન્ડ ઑસ્ટ્રેલિયા ઈંગ્લેન્ડ દક્ષિણ આફ્રિકા ન્યૂઝિલેન્ડ ઑસ્ટ્રેલિયા ઈંગ્લેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ક્યા રાજ્યમાં સ્થિત દૂધવા ટાઈગર રિઝર્વ (DTR)ના ઘાસના મેદાનોમાં ‘જેર્ડન બેબલર’ નામનું દુર્લભ અને વૈશ્વિક સ્તરે લુપ્તપ્રાય પક્ષી જોવા મળ્યું ? રાજસ્થાન હરિયાણા હિમાચલ પ્રદેશ ઉત્તર પ્રદેશ રાજસ્થાન હરિયાણા હિમાચલ પ્રદેશ ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) 69મો ફિલ્મફેર એવોર્ડ 2024 ક્યા રાજ્યમાં આયોજિત કરાશે ? ગુજરાત હરિયાણા ગોવા કેરળ ગુજરાત હરિયાણા ગોવા કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP