કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં નીતિ આયોગે 5 સૌથી સારું પ્રદર્શન કરનારા આકાંક્ષી જિલ્લાની ઘોષણા કરી, તેમાં ટોચના સ્થાને ક્યો જિલ્લો છે ? બનાસકાંઠા (ગુજરાત) બેગુસરાઈ (બિહાર) મલકાનગિરિ (ઓડિશા) છતરપુર (મધ્ય પ્રદેશ) બનાસકાંઠા (ગુજરાત) બેગુસરાઈ (બિહાર) મલકાનગિરિ (ઓડિશા) છતરપુર (મધ્ય પ્રદેશ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં લોન્ચ કરાયેલો ઉપગ્રહ INSPIREsat-1 ક્યા દેશની સંસ્થાની મદદથી તૈયાર કરાયો છે ? સિંગાપુર અમેરિકા તાઈવાન આપેલ તમામ સિંગાપુર અમેરિકા તાઈવાન આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) લતા મંગેશકરનું ‘એ મેરે વતન કે લોગો' ગીત સાંભળીને તત્કાલિન વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુ રડી પડ્યા હતા, તે ગીતના સર્જકનું નામ જણાવો. રામધારીસિંહ ‘દિનકર' કેદારનાથ અગ્રવાલ મુરાલીલાલ શર્મા ‘નીરસ’ કવિ પ્રદિપ રામધારીસિંહ ‘દિનકર' કેદારનાથ અગ્રવાલ મુરાલીલાલ શર્મા ‘નીરસ’ કવિ પ્રદિપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં મોનેટરી પોલિસી કમિટિએ જારી કરેલાં નીતિગત દરો અંગે સાચો વિકલ્પ પસંદ કરો. રેપોરેટ-4% આપેલ તમામ રિવર્સ રેપોરેટ-3.35% બેંક દર-4.25% રેપોરેટ-4% આપેલ તમામ રિવર્સ રેપોરેટ-3.35% બેંક દર-4.25% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં ઈન્ટરનેશનલ ઓલિમ્પિકસ સમિતિ (IOC)એ 2028ના લોસ એન્જલેસ ઓલિમ્પિક્સમાં કઈ રમત સામેલ કરવાની મંજૂરી આપી ? સ્કેટબોર્ડિંગ સ્પોર્ટ કલાઈમિંબગ આપેલ તમામ સર્ફિંગ સ્કેટબોર્ડિંગ સ્પોર્ટ કલાઈમિંબગ આપેલ તમામ સર્ફિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં 'હાઉ ટુ પ્રિવેન્ટ ધ નેકસ્ટ પેન્ડેમિક' પુસ્તક કોણે લખ્યું ? જેફ બેઝોસ સુધા મૂર્તિ બિલ ગેટ્સ નરેન્દ્ર મોદી જેફ બેઝોસ સુધા મૂર્તિ બિલ ગેટ્સ નરેન્દ્ર મોદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP