કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) કેન્દ્ર સરકારે ફાર્મા કંપનીઓની માર્કેટિંગ પદ્ધતીઓની સમીક્ષા માટે કોની અધ્યક્ષતામાં 5 સભ્યની સમિતિની રચના કરી ? વી.કે.પોલ આર.પી.મિશ્રા એસ.કે.શર્મા પી.કે.અગ્રવાલ વી.કે.પોલ આર.પી.મિશ્રા એસ.કે.શર્મા પી.કે.અગ્રવાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં બે મેડલ પ્રાપ્ત કરનારી પ્રથમ મહિલા ખેલાડી કોણ બની ? વિનેશ ફોગાટ ગીતા ફોગાટ અંશુ મલિક બબિતા કુમારી વિનેશ ફોગાટ ગીતા ફોગાટ અંશુ મલિક બબિતા કુમારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં નૌસેનાએ INS અજય (P34)ને ક્યા સ્થળેથી સેવામુક્ત કર્યું ? કોચી વિશાખાપટ્ટનમ ચેન્નાઈ મુંબઈ કોચી વિશાખાપટ્ટનમ ચેન્નાઈ મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં ક્યા રાજ્યમાં શુમંગ લીલા મહોત્સવનું આયોજન કરાયું ? મેઘાલય મણિપુર ઓડિશા છત્તીસગઢ મેઘાલય મણિપુર ઓડિશા છત્તીસગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં ક્યા દેશે પ્રથમ સૌર ઊર્જા સંચાલિત ડ્રોન (કે જે ઉપગ્રહ તરીકે પણ કાર્ય કરી શકે છે) કિમિંગક્સિગ-50(Qimingxing-50)નું પરીક્ષણ કર્યું ? રશિયા જાપાન ચીન ફ્રાન્સ રશિયા જાપાન ચીન ફ્રાન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે સંયુક્ત નૌસેના અભ્યાસ JIMEX 2022નું આયોજન કર્યું હતું ? જાપાન બાંગ્લાદેશ ઓસ્ટ્રેલિયા રશિયા જાપાન બાંગ્લાદેશ ઓસ્ટ્રેલિયા રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP