Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) -5 અને 5 વચ્ચે આવતા ઘન પૂર્ણાંકોની સંખ્યા કેટલી થાય ? 11 10 5 4 11 10 5 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) ગુજરાત રાજ્યનો કયો પ્રદેશ ઉત્તમ પ્રકારના કપાસ માટે જાણીતો છે ? ઝાલાવાડ કાનમ હાલાર ચરોતર ઝાલાવાડ કાનમ હાલાર ચરોતર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) એક જ બિંદુમાંથી કેટલી રેખાઓ પસાર થઈ શકે ? દસ માત્ર બે એક અસંખ્ય દસ માત્ર બે એક અસંખ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) 'નિશીથ' શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ જણાવો. વિભાવરી શર્વરી મધ્યાહન સંધ્યા વિભાવરી શર્વરી મધ્યાહન સંધ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) ભારત સરકાર તરફથી અપાતો સૌથી મોટો પુરસ્કાર કયો છે ? ભારતરત્ન પદ્મવિભૂષણ પદ્મભૂષણ પદ્યશ્રી ભારતરત્ન પદ્મવિભૂષણ પદ્મભૂષણ પદ્યશ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) પરદેશની ભૂમિ પર હિન્દનો સૂચિત રાષ્ટ્રધ્વજ સૌપ્રથમ કોણે ફરકાવ્યો હતો ? રાણા સરદારસિંહ મેડમ ભિખાઈજી કામા શ્યામજી કૃષ્ણ વર્મા મદનલાલ ધીંગરા રાણા સરદારસિંહ મેડમ ભિખાઈજી કામા શ્યામજી કૃષ્ણ વર્મા મદનલાલ ધીંગરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP