Talati Practice MCQ Part - 7 જો ત્રિકોણની બાજુઓની લંબાઈ 5 સે.મી., 7 સે.મી. અને 10 સે.મી. હોય તો ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. 2√22 √35 2√66 3√33 2√22 √35 2√66 3√33 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 દ્રોપદી મુર્મુ ભારતના કેટલામાં રાષ્ટ્રપતિ બનશે ? 14 મા 15 મા 12 મા 13 મા 14 મા 15 મા 12 મા 13 મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 અલંકાર ઓળખાવો : જાણે બધું જ લૂંટાઈ ગયું હોય એમ તે બેઠો હતો. અનન્વય ઉત્પ્રેક્ષા ઉપમા વ્યતિરેક અનન્વય ઉત્પ્રેક્ષા ઉપમા વ્યતિરેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ભારતમાં સૌથી ટૂંકો સમુકિનારો ધરાવતું રાજ્ય કયું છે ? તમિલનાડુ ગુજરાત ગોવા મહારાષ્ટ્ર તમિલનાડુ ગુજરાત ગોવા મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 રાષ્ટ્રપતિ હોદ્દા પરથી હટાવવા મહાભિયોગ પ્રક્રિયા અંતર્ગત નીચેના પૈકી કયુ કારણ આપી શકાય ? એક પણ નહીં ભ્રષ્ટાચાર ગેરવર્તણૂક બંધારણનો ભંગ એક પણ નહીં ભ્રષ્ટાચાર ગેરવર્તણૂક બંધારણનો ભંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 કેટલી સેકન્ડમાં 150 મીટર લાંબી એક ટ્રેન 90 કિ.મી./કલાકની ઝડપે દોડતાં, 150 મીટર લંબાઈના પુલને પસાર કરે ? 12 સેકન્ડ 18 સેકન્ડ 15 સેકન્ડ 21 સેકન્ડ 12 સેકન્ડ 18 સેકન્ડ 15 સેકન્ડ 21 સેકન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP