ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion) મહેશ અને નરેશના વચ્ચે અમુક રકમ 5 : 7 ના પ્રમાણમાં વહેંચવામાં આવે છે. જો મહેશને ભાગે 2,500 રૂપિયા આવે તો નરેશના ભાગે કેટલી રકમ આવશે ? 2700 3000 3500 7000 2700 3000 3500 7000 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP 5 7 2500 (?) 2500/5 × 7 = 3500
ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion) કોઈ એક સંખ્યાનો 0.4 ભાગ બીજી સંખ્યાના 0.06 ભાગ બરાબર થાય છે. તો સંખ્યાનો ગુણોત્તર શોધો. 3 : 20 1 : 7 2 : 3 3 : 4 3 : 20 1 : 7 2 : 3 3 : 4 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP X નો 0.4 = Y નો 0.06 X × 4/10 = Y × 6/100 X/Y = (6×10)/(4×100) X/Y = 3/20
ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion) જો બે સંખ્યાઓનો સ૨વાળો 36 હોય અને તફાવત 6 હોય તો બન્ને સંખ્યાનો ગુણોત્ત૨ કેટલો થાય ? 6 : 5 5 : 6 8 : 5 5 : 7 6 : 5 5 : 6 8 : 5 5 : 7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion) બે સંખ્યા 5 : 8 ના પ્રમાણમાં છે. પ્રથમ સંખ્યામાં 5 અને બીજી સંખ્યામાં 10 ઉમેરતા બનતી નવી સંખ્યાનો ગુણોત્તર 3/5 છે. મૂળ સંખ્યાઓ શોધો. 25, 40 100, 160 40, 25 50, 80 25, 40 100, 160 40, 25 50, 80 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion) જો X/3 = 16/Y = 4 તો X + Y ની કિંમત કેટલી ? 48 28 26 16 48 28 26 16 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP X/3 = 16/Y = 4 X = 4×3 = 12 16/Y = 4 Y = 16/4 = 4 X+Y = 12+4 = 16
ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion) ત્રણ સંખ્યાઓનો સ૨વાળો 136 છે. જો પહેલી અને બીજી સંખ્યાનો ગુણોત્ત૨ 2 : 3 બીજી અને ત્રીજી સંખ્યાનો ગુણોત્તર 5 : 3 હોય તો બીજી સંખ્યા શોધો. 72 40 60 48 72 40 60 48 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP