Revenue Talati Exam Paper (28-02-2016)
'રંગતરંગ' ભાગ 1 થી 6 ના લેખક કોણ ?

સતીષ દવે
જ્યોતીન્દ્ર વ્યાસ
સતીષ વ્યાસ
જ્યોતીન્દ્ર દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Revenue Talati Exam Paper (28-02-2016)
બે ટ્રેઈનની લંબાઈ 185 મીટર અને 215 મીટર છે. તેઓની ઝડપ અનુક્રમે 50 કિ.મી./ક. અને 40 કિ.મી./ક. છે. બન્ને ટ્રેન વિરુદ્ધ દિશામાં સમાંતર લાઈન પર દોડે છે, તો કેટલા સમયમાં એકબીજાને પસાર કરશે ?

1 મીનીટ
16 સેકન્ડ
12 સેકન્ડ
15 સેકન્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Revenue Talati Exam Paper (28-02-2016)
નીચે આપેલ કહેવતનો સાચો અર્થ શોધો.
'ભેંસ ભાગોળે ને છાશ છાગોળે'

ભેંસ ખેતરે જાય ત્યારે છાશ છાગોળવી.
ઘરમાં સવારે છાશ વલોવવી.
ઘમ્મરવલોણું કરી ભેંસને ભાગોળે મોકલવી.
કપોળ કલ્પનામાં રાચવું.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Revenue Talati Exam Paper (28-02-2016)
નીચે જણાવેલ નામોમાંથી ક્યા મહાનુભાવને ઉપરાષ્ટ્રપતિપદ મળ્યા બાદ રાષ્ટ્રપતિ બનવાનો અવસર પણ પ્રાપ્ત થયો ?

જ્ઞાની ઝૈલસિંઘ
વી.વી. ગીરી
નીલમ સંજીવ રેડ્ડી
રાજેન્દ્રપ્રસાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP