કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ‘સ્પુતનિક— 5’ કયા દેશ દ્વારા નિર્મિત Covid-19 રસી છે ? જર્મની અમેરિકા જાપાન રશિયા જર્મની અમેરિકા જાપાન રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ‘વિશ્વ માનવતા દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે ? 17 ઓગસ્ટ 20 ઓગસ્ટ 19 ઓગસ્ટ 18 ઓગસ્ટ 17 ઓગસ્ટ 20 ઓગસ્ટ 19 ઓગસ્ટ 18 ઓગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) હીરા-ઝવેરાત માટે દેશનું પ્રથમ ઓક્શન હાઉસ ક્યા શહેરમાં બનાવાયું ? અમદાવાદ સુરત હૈદરાબાદ ભોપાલ અમદાવાદ સુરત હૈદરાબાદ ભોપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં રામસર સાઈટની યાદીમાં ભારતની કેટલી સાઈટનો સમાવેશ કરવામાં આવ્યો છે ? 4 2 5 3 4 2 5 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ક્વાડ (QUAD)ના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે ? આપેલ તમામ ક્વાડ દેશોમાં ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયાનો સમાવેશ થાય છે. QUADને 'QSD' તરીકે ઓળખવામાં આવે છે. જેમાં QSDનું પૂરું નામ 'Quadrilateral Security Dialogue' છે. આપેલ તમામ ક્વાડ દેશોમાં ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયાનો સમાવેશ થાય છે. QUADને 'QSD' તરીકે ઓળખવામાં આવે છે. જેમાં QSDનું પૂરું નામ 'Quadrilateral Security Dialogue' છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ટોક્યો ઓલિમ્પિક 2020માં સુશ્રી લવલીના બોરગોહેને બ્રોન્ઝ મેડલ જીત્યો છે. તે કઈ રમત સાથે સંકળાયેલ છે ? ભાલા ફેક બોક્સિંગ ચેસ તીરદાંજી ભાલા ફેક બોક્સિંગ ચેસ તીરદાંજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP