કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં 5મો POSOCO દિવસ ક્યારે મનાવાયો ? 5 જાન્યુઆરી 3 જાન્યુઆરી 8 જાન્યુઆરી 9 જાન્યુઆરી 5 જાન્યુઆરી 3 જાન્યુઆરી 8 જાન્યુઆરી 9 જાન્યુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં વિશ્વની સૌથી લાંબી મેટ્રો લાઈન ક્યા દેશમાં શરૂ કરવામાં આવી ? રશિયા ભારત ચીન જાપાન રશિયા ભારત ચીન જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં 20મા ઢાકા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં કઈ ભારતીય ફિલ્મે બેસ્ટ ફિલ્મ (એશિયન) એવોર્ડ જીત્યો ? કુઝંગલ સરદાર ઉધમ શેરશાહ અસુરન કુઝંગલ સરદાર ઉધમ શેરશાહ અસુરન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ક્યા મંત્રાલયે ભારતમાં સેમીકન્ડક્ટર વેફર ફેબ્રિકેશન સુવિધાઓની સ્થાપના માટે મોટું રોકાણ આકર્ષવા ઈન્ડિયા સેમિકન્ડકટર મિશન (ISM)નો શુભારંભ કર્યો ? ઈલેકટ્રોનિક્સ અને IT મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય નાણાં મંત્રાલય MSME મંત્રાલય ઈલેકટ્રોનિક્સ અને IT મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય નાણાં મંત્રાલય MSME મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં પૂર્વ સૈનિકોના પેન્શન વિવાદો ઉકેલવા માટે ક્યા મંત્રાલયે સંરક્ષણ પેન્શન ફરિયાદ નિવારણ પોર્ટલ લૉન્ચ કર્યું ? ગૃહ મંત્રાલય ઈલેક્ટ્રોનિક અને IT મંત્રાલય સંરક્ષણ મંત્રાલય નાણાં મંત્રાલય ગૃહ મંત્રાલય ઈલેક્ટ્રોનિક અને IT મંત્રાલય સંરક્ષણ મંત્રાલય નાણાં મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ક્યા રાજ્યે સરકારી શાળાઓને મજબૂત કરવા માટે 'માના ઉરુ-મન બડી' કાર્યક્રમ શરૂ કર્યો ? તેલંગાણા આંધ્ર પ્રદેશ પશ્ચિમ બંગાળ તમિલનાડુ તેલંગાણા આંધ્ર પ્રદેશ પશ્ચિમ બંગાળ તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP