Talati Practice MCQ Part - 5
એક પરીક્ષામાં પાસ થવાનું ધોરણ 50% છે. એક વિધાર્થી 118 ગુણ મેળવે અને 32 ગુણથી નાપાસ છે તો પરીક્ષાના કુલ ગુણ કેટલા હશે ?

400
250
200
300

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
સત્યાગ્રહનો વિરુદ્ધાર્થી શબ્દ કયો?

દુરાગ્રહ
માયાગ્રહ
અસ્તયાગ્રહ
હઠાગ્રહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
ગ્રામ પંચાયતોની રચના ક્યાં અનુચ્છેદમાં સમાવેશ થાય છે ?

42 - અનુચ્છેદ
17 - અનુચ્છેદ
40 - અનુચ્છેદ
32 - અનુચ્છેદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP