કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ક્યા રાજ્યે મહિલાઓને બસની ટીકીટમાં 50%ની છૂટ આપવા માટે ‘નારી કો નમન' યોજના શરૂ કરી ? ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ ઉત્તર પ્રદેશ હરિયાણા ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ ઉત્તર પ્રદેશ હરિયાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં કઈ ટેકનોલોજી ફર્મે નાના શહેરોના ઉદ્યમિઓ માટે સ્ટાર્ટઅપ સ્કૂલ ઈન્ડિયાની ઘોષણા કરી ? મેટા માઈક્રોસોફ્ટ IBM ગૂગલ મેટા માઈક્રોસોફ્ટ IBM ગૂગલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) વિશ્વ આંતરરાષ્ટ્રીય ન્યાય દિવસ (World Day for International Justice) ક્યારે મનાવાય છે ? 20 જુલાઈ 18 જુલાઈ 17 જુલાઈ 10 જુલાઈ 20 જુલાઈ 18 જુલાઈ 17 જુલાઈ 10 જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજતેરમાં પલ્લવી સિંહે દક્ષિણ કોરિયામાં મિસ યુનિવર્સ ડિવાઈન ક્રાઉન જીત્યો છે. તેણી ક્યા રાજ્ય સાથે સંબંધિત છે ? ઉત્તર પ્રદેશ રાજસ્થાન મધ્યપ્રદેશ હરિયાણા ઉત્તર પ્રદેશ રાજસ્થાન મધ્યપ્રદેશ હરિયાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) જાપાનના પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબેને ભારત સરકારે ક્યા વર્ષે પદ્મ વિભૂષણથી નવાજ્યા હતા ? 2018 2020 2021 2019 2018 2020 2021 2019 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) INTERPOLના બાળ યૌન શોષણ ડેટાબેઝ (Child Sexual Abuse Database)માં સામેલ થનારો 68મો દેશ ક્યો બન્યો ? ચીન માલદીવ શ્રીલંકા ભારત ચીન માલદીવ શ્રીલંકા ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP