Talati Practice MCQ Part - 9
પિતા અને પુત્રની હાલની ઉંમરનો સરવાળો 50 વર્ષ છે. પિતાની હાલની ઉંમર પુત્રની હાલની ઉંમર કરતાં 4 ગણી હોય તો 10 વર્ષ પછી પિતા-પુત્રની ઉંમરનું પ્રમાણ (Ratio) શું હશે ?

1 : 4
3 : 1
5 : 2
1 : 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ગુજરાતમાં શ્રીકૃષ્ણએ કઈ નગરી વસાવી હતી ?

દ્વારકા
વૃંદાવન
મથુરા
ગોકુળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
બેંક દ્વારા મંજૂર થયેલ ધિરાણની મર્યાદામાં રકમ ઉપાડી શકાય તેમજ ઉપાડેલી રકમ પૈકી સંપૂર્ણ કે તેના કોઈ ભાગની રકમ પાછી ભરી શકાય અને જેટલી રકમ ઉપાડી હોય તેનું જ વ્યાજ ચૂકવવાનું થાય. આવી સગવડને ___ કહે છે.

લોન ખાતું
બચત ખાતું
કેશ ક્રેડિટ
ક્રેડિટ કાર્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
અવાજની માત્રા માપવાનું એકમ કયું છે ?

ફેરનહીટ
કિલોહર્ટ્સ
ડેસીબલ
ઓહ્મ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ગુજરાત વિધાનસભાના અધ્યક્ષનો હોદ્દો નીચેના પૈકી કયા મહાનુભાવે શોભાવેલ નથી ?

વિઠલભાઈ પટેલ
બરજોરજી પારડીવાલા
કુંદનલાલ ધોળકિયા
નટવરલાલ શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP